<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ધોરાજીમાં રવિવારે મેઘરાજાની સટાસટી : 2 ઈચ વરસાદ પડ્યો

ગેલેક્સી ચોક. સરદાર ચોક જેતપુર રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ સહીત વિસ્તારમાં મેઘ મહેર : કપાસ મગફળી સોયાબીન જેવા આગોતરા પાકને થશે લાભ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં  મેઘરાજાની પધારામણી થઇ છે અને 2 ઈચ વરસાદ વરસ્યો હતો 
ધોરાજીના ગેલેક્સી ચોક. સરદાર ચોક જેતપુર રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ સહીત વિસ્તારમાં  મેઘ મહેર જોવા મળી હતી
રવિવારે સવારે ધિરધારે વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં 2 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો છે
કપાસ મગફળી સોયાબીન જેવા આગોતરા પાકને લાભ  થશે 
  રવિવારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી

(8:44 PM IST)