<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અકિલા ન્યુઝ : જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, ડેમ ઓવરફ્લો થતા જામનગરની જનતાને એક વર્ષ પીવાનું પાણી ચાલશે, નીચાણ વારા ગામડાઓને એલર્ટ કરાયા. : જુઓ વિડિયો

 

 

(2:02 PM IST)