News of Wednesday, 25th June 2025
ગોંડલના રિબડા ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહનો વિજય

ગોંડલ, તા. રપઃ ગોંડલના રિબડા ગ્રા.પં.માં પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ ખાલી પડેલી વોર્ડ નં.૮ની એક બેઠક પેટા ચૂંટણીમાં યોજાઈ હતી જેની આજે યોજાયેલી મતગણતરીમાં અનિરુધ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહનો વિજય થયો છે. સત્યજીતસિંહ જાડેજાને ૧૧૧ મત જ્યારે રક્ષિત ખૂંટને ૩૭ મત મળ્યા હતા.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
