<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

માળીયા હાટીના, કેશોદ, અમરેલી બાબરા, બનાસકાંઠા, પાલનપુર, ગોંડલ, પાટણ, સુરતમાં અષાઢી માહોલ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૬ :આજે 26 જુને વહેલી સવારથી માળીયા હાટીના, કેશોદ, અમરેલી બાબરા, બનાસકાંઠા, પાલનપુર, રાજકોટના ગોંડલ, પાટણ, સુરત શહેર માં અષાઢી માહોલ સર્જાયો છે અને જોરદાર વરસાદ પડયો છે.


 

(10:37 AM IST)