તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Thursday, 26th June 2025
જામજોધપુરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા

જામજોધપુરઃ જામનગર જીલ્લાના જામજોધપુરમાં આજે બપોરે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરના બે વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
