તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 27th June 2025
આજથી નવા જાજરમાન વરસાદી રાઉન્ડનો પ્રારંભ
ગુજરાત રીઝન બાદ આ નવો રાઉન્ડ સૌરાષ્ટ્રને આવરી લેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૭: આ માધ્યમ દ્વારા જ આ પૂર્વેના અહેવાલમાં આજે તા. ર૮-ર૯ જૂનથી નવા જાજરમાન વરસાદી રાઉન્ડના આગમનની વિગતો દર્શાવી હતી જે મુજબ ર૮ જૂન થી સૌરાષ્ટ્રમાં જયારે આજથી સૌરાષ્ટ્ર-કચ્છ ને બાદ કરતા બાકીના રાજયના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ગુજરાતના અર્થાત ગુજરાત રીઝનના વિસ્તારોને આવરી લઇ, આ નવો વરસાદી રાઉન્ડ રવિવારથી પુર્ણ પ્રભાવ સાથે સૌરાષ્ટ્રને આવરી લેશે.
આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ઉપરાંત જીએફએસ મોડેલમાં પણ ફોરકાસ્ટ અંગે આવી સ્થિતિ જોવા મળે છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
