News of Friday, 27th June 2025
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રવિવારે બંધ રહેશે.
ડેમુ ટ્રેન અનિવાર્ય સંજોગોના કારણે તારીખ 29 જૂનને રવિવારના રોજ બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા નિર્ણય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે મુસાફરોની સુવિધા માટે ડેમુ ટ્રેન ચાલી રહી છે. આ ડેમુ ટ્રેન અનિવાર્ય સંજોગોના કારણે આગામી તારીખ 29 જૂન ને રવિવારના રોજ બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેથી 29 જૂન ને રવિવારના રોજ આખો દિવસ વાંકાનેર-મોરબી અને મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવા બંધ રહેશે. જેની તમામ યાત્રિકોએ નોંધ લેવા રેલવે વિભાગ, રાજકોટ ડિવિઝન દ્વારા જણાવાયું છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
