<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરી, લીલી હળદર, કપાસ સહિતની જણસીઓની આવક ભાવમાં વધઘટ

સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે જેમાં ચોમાસાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે

ગોંડલ તા.૨૮ : આજે ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીનો શું છે તે નવો ભાવ જાણીશું.દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.

વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ફળ નીચો ભાવ ઉચો ભાવ

જામફળ 600 1200

દાડમ 300 700

સફરજન 1400 4300

ચીકુ 500 1500

કેળા 420 560

સંતરા 1600 2100

ક્મલમ 1600 2000

ગુલાબ 1400 2000

દશેરી કેરી 400 700

પીચ 500 1000

લગડો કેરી 500 600

મોસંબી 800 1000

કીવી 2000 3000

કેસર કેરી 600 1400

આલુચા 1200 3000

ખારેક 800 3000

તોતાપુરી કેરી 300 500

ગોંડલ માર્કેટયાર્ડમાં લીલી હળદર, વટાણા, ગુવાર સહિત શાકભાજીના ભાવમાં  વધારો થયો છે.

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું. શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી નીચો ભાવ ઉચો ભાવ

ટમેટા 400 800

મરચા 400 1400

ગુવાર 600 2200

કોબી 100 500

દુધી 200 800

ફલાવર 300 800

કાકડી 200 1200

રીંગણા 200 900

ભીંડો 200 1200

ગલકા 200 1000

ગાજર 200 700

ટિંડોરા 500 1000

વટાણા 2000 3600

કેરી કાચી 200 800

બટેટા 200 320

લીલી હળદર 2000 2400

ડુંગળી પુરા 10 20

તાંજરીયા પુરા 3 8

કોથમીર પુરા 4 8

કાચા કેળા 300 500

પચકારુ 300 500

ચૂ્રણ 1600 2000

parvar 700 800

ઘીસોડા 500 1400

લીંબુ 200 800

મેથી પુરા 4 20

બીટ પુરા 10 20

સરગવો પુરા 10 30

ચોરા 400 2000

કારેલા 200 1100

મગફળી લીલી 800 1400

કાચા પોપૈયા 160 300

આદુ 500 1000

મકાઈ ડોડા 300 400

લસણ પુરા 15 30

પાલક પુરા 3 8

    ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 1601 રુપિયા બોલાયો, જુઓ અન્ય જણસીના ભાવ જોઇએ.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

જણસી નીચો ભાવ ઉચો ભાવ

કપાસ 1021 1601

ઘઉં લોકવન 472 524

ઘઉં ટુકડા 480 562

મગફળી જીણી 811 1051

સિંગદાણા જાડા 1351 1831

સિંગ ફાડીયા 951 1321

એરંડા / એરંડી 1176 1346

જીરૂ 2200 4031

ધાણા 901 1431

ડુંગળી લાલ 121 386

અડદ 951 1381

તુવેર 626 1321

રાય 1091 1111

મેથી 626 911

કાંગ 231 621

મગફળી જાડી 701 1191

સફેદ ચણા 1051 1811

મગફળી નવી 801 1176

ધાણી 1001 1501

ડુંગળી સફેદ 121 286

બાજરો 301 411

જુવાર 401 851

મકાઇ 501 651

મગ 1250 1551

ચણા 1001 1111

વાલ 501 901

ચોળા / ચોળી 1001 1701

સોયાબીન 721 831

ગોગળી 821 1041

(3:42 PM IST)