<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 કેદીઓનો નાસી છૂટવાનો પ્રયાસ નિષ્ફળ : ચારેય કેદીઓને ઝડપી લેવાયા

4 કેદીઓ પોક્સોના ગુન્હામાં અલગ અલગ બનાવમાં ઝડપાયેલ હતા કેદીઓને લાંબી સજા થશે તે ભય હોવાથી ભાગવાનો પ્રયાસ કર્યો'તો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ : જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 કેદીઓનો નાસી છૂટવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.ચારેય કેદીઓને ઝડપી લેવાયા છે.

સિપાહીઓ દ્વારા જેલને કોર્ડન કરી 4 કેદીઓને દબોચી લેવાંમાં આવ્યા છે. 4 કેદીઓ પોક્સોના ગુન્હામાં અલગ અલગ બનાવમાં ઝડપાયેલ કેદીઓને લાંબી સજા થશે એટલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.


 

(2:07 PM IST)