તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Friday, 4th July 2025
જામજોધપુરમાં ર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી

જામજોધપુરઃ જામ - જોધપુર માં ખરાવાડ બહુચરાજી મંદીર પાસે થોડા દિવસ પહેલા વરસાદના પાણી ભરાતા એક કાર ફસાઈ હતી જેમને આજુ બાજુ ના રહીશોએ મહેનત કરી બહાર કાઢી હતી. ફરી બે ઈંચ જેટલો વરસાદ પડી જતા વરસાદને કારણે વોકરીમાં વાહનો ફસાયા હતા રહીશો દ્વારા તંત્ર ને લેખીત રજુઆત છતા તંત્ર પગલા લેવામાં નિષ્ફળ નિવડયુ છે શું તંત્ર ભયંકર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે પાણીમાં ફસાયેલ વાહનને જે.સી. બી. દ્વારા બહાર કઢાયા હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
