<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ યથાવત

ભેસાણ-મેંદરડામાં પોણો ઇંચ બાબરા-લીલીયામા અડધો ઇંચ વરસાદ વરસ્યો : વાદળછાયુ વાતાવરણ

રાજકોટ તા.૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ યથાવત છે.ભેસાણ-મેંદરડામાં પોણો ઇંચ બાબરા-લીલીયામા  અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.

    આ ઉપરાંત જુનાગઢ દ્વારકા કલ્યાણપુર રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે.

(4:45 PM IST)