<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મોરબીમાં મહોર્રમ નિમિતે તાજીયાઃ આજે પડમાં આવશેઃ

કાલે ટાઢા કરાશેઃ કલાત્‍મક ૧૧ તાજીયાઓ રાજમાર્ગો પર ફરશે

મોરબી :. મુસ્‍લિમ સમાજ દ્વારા છેલ્લા બે માસથી  તૈયારીઓ કરવામાં આવી રહી છે. દાયકાઓથી ૧૧ તાજીયા યોજાઈ છે. મુસ્‍લિમ બિરાદરો દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં શબીલના આયોજન કરવામાં આવ્‍યા છે. જેમાં આજે તાજીયા પડમાં આવનાર હોય શહેરમાં મોચીશેરી, ભવાનીચોક, સરગીયા શેરી, સિપાઈ શેરી, મચ્‍છી પીઠ, નાની બજાર, કાલિકા પ્‍લોટ, ફૂલછાબ ચોક (વીસીપરા) અને જોન્‍સનગર, મકરાણીવાસ, મતવા ચોક સહિતના ૧૧ વિસ્‍તારમાંથી તાજિયા નીકળશે.

(11:20 AM IST)