<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને ખારેકનો અન્નકૂટ

રાજકોટ::સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે.મંગળા આરતી સવારે 05:30 કલાકે સવારે 07:00 કલાકે શણગાર આરતી શ્રી પૂજારી  સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ પીળા-લાલ ખારેક-ખલેલાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો.

(12:11 PM IST)