News of Saturday, 5th July 2025
જામનગરમાં નવનિર્મિત ઓવરબ્રિજનું કામ ચાલુ તેની પાસે ટ્રક પલ્ટી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: લાલપુર બાયપાસ થી ફેસ ટુ ના ગેટ વચ્ચે ગત મોડી રાત્રે કોઈપણ કારણોસર નવનિર્મિત ઓવર બ્રિજનું કામ ચાલુ છે તેના મટીરીયલ સાથે ભટકાતા ખટારો પલટી મારી તે ફોટોમાં દ્રષ્ટિગોચર થાય છે વધુ વિગત મેળવવી રહી છે પ્રાથમિક વિગતમાં કોઈ જાનહાની થઈ નથી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
