News of Saturday, 5th July 2025
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો: બજારમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ
બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામોમાં વરસાદી માહોલ

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અવિરત વરસાદને પગલે પુરની સ્થિતિનું થયું નિર્માણ થયું છે. મુશળધાર વરસાદને પગલે ગામના બજારમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
