News of Saturday, 5th July 2025
પોરબંદરના બરડા પંથકનો સોરઠી ડેમ તથા મિયાણી નજીક મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો

પોરબંદર : બરડા પંથકમાં વરસાદની ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા અડવાણા પાસેનો સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે.મિયાણી નજીક મેંઢાક્રીક ડેમ પણ આજે છલકાઈ ગયો છે
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
