તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 6th July 2025
મોરબીના રાજનગર યુવા ગ્રુપ દ્વારા 1700 રોપાનું નિ:શુલ્ક કરાયું વિતરણ.
રોપા વિતરણમાં રાજનગર યુવા ગ્રુપના લોકોએ ભારે રહેમત ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે તારીખ – ૬ જુલાઈ ને રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું. જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોપા વિતરણમાં રાજનગર યુવા ગ્રુપના લોકોએ ભારે રહેમત ઉઠાવી હતી. આ સાથે ટીમ દ્વારા આ રોપણી યોગ્ય માવજત થાય તે અંગે લોકોને અપીલ કરી હતી.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
