<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ખીરસરાઃ વિરડા વાજડી પાસે રસ્‍તાનું કામ શરૂ

 

ખીરસરાઃ અકિલાના અહેવાલના પગલે રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલ વિરડા વાજડી પાસે તેમજ રોડ ઉપરના તમામ ખાડા રિપેરિંગનું કામ હાઇવે ઓથોરિટી દ્વારા ચાલુ કરાયું છે. (તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:20 AM IST)