News of Friday, 11th July 2025
સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ખાનગી વોલ્વો બસ અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત: 10ને ઈજા
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા:છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ખાનગી વોલ્વો બસ અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. વણકી ગામના પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં અંદાજે 10 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
