<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ધ્રોલ પાસે અઢી લાખના દારૂ સાથે ભાણવડ પંથકના બે શખ્‍શો ઝડપાયા

 

જામનગર તા.૧૨: સોયલગામ ના ટોલ નાકા પાસે નીચે જણાવેલ નામ વાળા ઇસમો બલેને કાર નંબર જીજે૩૭.જે.૯૫૧૦ તથા મહીન્‍દ્રા કવાન્‍ટો નંબર જીજે ૭.બીએન.૧૪૨૦ સાથે  (૧) કમલેશ મેરામણભાઈ નંદાણીયા ઉ.વ.૨પ ધંધો ખેતી રહે સેઢાખાઇ ગામ તા.ભારાવડ , (૨) નીલેશ વેજસીભાઈ કનારા ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે, મોટા કાલાવડ ગામ તા.ભાણવડ મળી આવતા. (૧) ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-૨૯૨ કિ.રૂ.૨,૫૩,૩૨૪/- (૨) બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૨૫,૦૦૦/- (૪) કાર-૨ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-  મળી તેના પાસેથી કુલ મુદામાલ કિ.રૂ.૧૨,૮૦,૭૨૪/- જપ્ત કરેલ છે.

- પકડવાના બાકી આરોપીઓઃ-

(૧) જયજતા વાઇન શોપ જોધપુર રેલ્‍વે સ્‍ટેશન શેડ જોધપુર રાજસ્‍થાન વાળા પાસેથી લઇ આપનાર (જથ્‍થો આપનાર) (૨) વિજય બગડા રહે.મોરજર તા.લાણવડ  (જથ્‍થો મંગાવનાર) છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા હિરેનભાઇ વરણવા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, કળષિરાજસિંહ વાળા, ધમેન્‍દ્રસિંહ એન જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઈ બાલાસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:44 PM IST)