News of Sunday, 13th July 2025
મોરબીના મણીમંદિર પાસે પાણીના સંપમાંથી વેડફાતુ પાણી.
કોઈ કારણોસર પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હોય સંપમાંથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના મણીમંદિર પાસે પાણીના સંપમાંથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. કોઈ કારણોસર પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હોય સંપમાંથી મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એક તરફ અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું ત્યારે અહીં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરીને પાણીનો બગાડ અટકાવવા માંગ ઉઠી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
