<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ઉપલેટા ના મોજ નદીના પુલ ના દિવાલના ઢીંગલા જોખમી

 

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટાઃ નાગનાથ ચોકથી મોજ નદીના પુલ ઉપર રાજાશાહી વખતની પુલની બંને સાઈડમાં દિવાલના ઢીંગલા  આવેલ છે  જે જોખમી હાલતમાં થયેલ છે પુલ ની એક બાજુ માં જડેશ્વરનો ખાડા તરીકે આવેલ  જગ્‍યા ઉપર રેણાક મકાન આવેલ છે આ  આ પુલનો કાટમાળ ગમે ત્‍યારે મકાન ઉપર પડવાની સંભાવના હોય જો કોઈ ગંભીર ઘટના બને તો જવાબદારી કોની આવી ઘટના બને તે પહેલા આ પુલનું બંને દિવાલનું જરૂરી રીપેરીંગ તાત્‍કાલિક કરવા લોકોની માંગણી ઉઠેલ છે.

(11:32 AM IST)