<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સુત્રાપાડાઃ પોલીસ કોન્‍સ્‍ટેબલનું સન્‍માન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૨: ગીર સોમનાથ SOG શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્‍સ્‍ટેબલ કૈલાસસિંહ બારડને ગીર સોમનાથ જિલ્લામા પ્રશંસનીય અને શ્રેષ્ઠ ગુન્‍હાશોધક કામગીરી કરવામાં બદલ જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રસંશાપત્ર આપી સન્‍માનીત કરવામા આવેલ. સાથે આપના કાર્યક્ષેત્રમાં નિષ્ઠા, કુનેહ જવાબદારી પૂર્વક ફરજ બજાવતા રહો એવી શુભેચ્‍છા સહ અભિનંદન પાઠવવામાં આવેલ હતી.

(11:50 AM IST)