News of Tuesday, 22nd July 2025
વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો : કોર્ટના મેઈન ગેટ પાસે જ પેટ્રોલ જેવુ પ્રવાહી છાંટીને સળગ્યો
યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો: યુવક વર્ષ 2022 માં NDPS ના કેસનો આરોપી

વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. અસફાક ગફારભાઈ પંજા નામના 32 વર્ષીય યુવકે આત્મ વિલઓપનો પ્રયાસ કર્યો હતો. વેરાવળ કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ પેટ્રોલ જેવુ જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગ્યો હતો. જો કે આ ઘટના સમયે નજીક ઉભેલા વકીલોએ બચાવ્યો હતો. યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક વર્ષ 2022 માં NDPS ના કેસનો આરોપી હોવાનુ સામે આવ્યું છે
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
