News of Wednesday, 23rd July 2025
સહદેવસિંહ માણેકની આશિત મોદી સાથે મુલાકાતઃ દ્વારકા શુટીંગ કરવા આવવા આમંત્રણ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ર૩: ૮૨ વિધાનસભા ના ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર યુવા નેતા અને સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ સહદેવસિહ માણેકે પોતાની મુંબઈની યાત્રા દરમિયાન સુપ્રસિધ્ધ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકારો અને સેટ ની મુલાકાત કરી હતી.
ત્યારબાદ આ સિરિયલ ના પ્રોડ્યુસર આશિત મોદી ની મુલાકાત કરીને આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુટિંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
