તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 24th July 2025
પોરબંદરની છાંયા ગ્રીનપાર્ક સોસાયટીમાં જુગાર દરોડોઃ ૨૦૭૦૦ની રોકડ સાથે ૩ ઝડપાયા

પોરબંદર,તા.૨૪: છાંયા ગ્રીન પાર્ક સોસાયટીના મકાનમાં જુગાર રમતા ૩ શખ્સોને ૨૦૭૦૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
છાંયા ગ્રીનપાર્ક સોસાયટીના મકાનમાં તીનપતી જુગાર રમતા વિજય જયંતીલાલ, વિમલગીરી દિલીપભાઇ, અને અનિલ મનસુખભાઇને ૨૦૯૩૦ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી ડોડીયા ચલાવી રહ્યા છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
