News of Friday, 25th July 2025
સાવરકુંડલા પાલિકા વોર્ડ ૮ ના ખાદી કાર્યાલય વિસ્તારની મુલાકાતે પ્રતાપભાઇ દુધાત

સાવરકુંડલા વોર્ડ ના ખાદી કાર્યાલય મા આવેલ રામદેવપીર ના મંદીરે વણકર સમાજ ના આગેવાનો સાથે મુલાકાત કરી હતી ં સાવરકુંડલા લીલીયા વિસ્તાર ના પૂર્વ.ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે લોકો ના પ્રશ્નો સાંભળ્યા હતા અને આવતા દિવસો મા આવનારી નગર પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ સાથે રહેશું તેવી ઉપસ્થિત લોકો એ ખાતરી આપી અને કોંગ્રેસપક્ષ ને મજબૂત બનાવવા માટે તન મન અને ધન થી સાથે રહેશું અને પુરે પૂરી સહકાર આપશું તેવી લોકો માંથી ખાત્રી મળી રહી છે આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક માજી નગર પતિ વિપુલ ઉનાવા રમેશભાઈ જયાની હસુભાઈ બગડા હિતેશ સરૈયા નગર સેવક નાસીર ચોહાણ કિરીટ ભાઈ દવે અશોકભાઈ ખુમાણ હરજીભાઈ વિંઝુડા મગનબાપુ ચંદુભાઈ ચાવડા વિગેરે દલિત સમાજ આગેવાનો કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ લકબાલ ગોરી. સાવરકુંડલા)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
