<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પોરબંદરમાં સવારે ઝરમર

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ આજે સવારે ઝરમર વરસાદ વરસી ગયો હતો. એરપોર્ટ હવામાન કચેરીએ પોરબંદર વરસાદ ર.ર મી.મી. અને જિલ્લા કંટ્રોલમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩ર સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન રપ.ર સે.ગ્રે., હવાનું દબાણ ૯૯૯ એચ.પી.એ., સુર્યોદય ૬.ર૧, સુર્યાસ્‍ત ૭.૩૪ મીનીટે.

(1:31 PM IST)