<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા યુવા પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદીની નિમણુક.

સીમા જાગરણ મંચ સંસ્થામાં નવા હોદેદારોની નિમણુક કરી જવાબદારી સોંપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સીમા જાગરણ મંચ સંસ્થામાં નવા હોદેદારોની નિમણુક કરી જવાબદારી સોપવામાં આવી રહી છે જેમાં સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા યુવા પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદીની નિમણુક કરવામાં આવી છે ત્યારે આર્યનભાઈને ચોમેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

(1:02 AM IST)