News of Monday, 28th July 2025
પોરબંદર અને રાણાવાવમાં ઝાપટાં

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: આજે પોરબંદરમાં વહેલી સવારે વારા ફરતી વરસાદના બે ઝાપટાં વરસી ગયા હતાં. રાણાવાવમાં પણ ઝાપટું વરસી ગયું હતું.
દિવસ દરમિયાન ઉકળાટ વધ્યો છે. વરસાદ તુટી પડે તેવું વાતાવરણ છે ગુરૂતમ ઉષ્ણતામાન ૩૧,ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ૩૧,ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૬,ર સે.ગ્રે. ભેજ ૭૪ ટકા હવાનું દબાણ ૧૦૦ર,૩ એચ.પી.એ સુર્યોદય ૬,ર૩ સુર્યાસ્ત ૭,૩૦ મીનીટે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
