<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

કુંવરજીભાઇ દ્વારા ઘેલા સોમનાથ મંદિરે પ્રાર્થના

આટકોટઃ જસદણ વિંછીયાના ધારાસભ્‍ય અને રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વ્‍હેલી સવારે સુપ્રસિદ્ધ શ્રી ઘેલા સોમનાથ મહાદેવની પુજા અર્ચના કરી પ્રજાજનોની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. (તસ્‍વીર- અહેવાલઃ વિજય વસાણી- આટકોટ)(૨.૯)

(1:07 PM IST)