<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અકિલા ન્યુઝ : અમરેલી ધારીના ગોવિંદપુર માર્ગ પર સિંહનો આરામ ફરમાવતો અદભુત વિડીયો, વરસાદી વાતાવરણમાં ગોવિંદપૂર માર્ગ પર સિંહનો અડીંગો, વરસાદી વાતવરણ અને ખીલી ઊઠેલી વનરાઈ વચ્ચે સિંહ મસ્તીની મુદ્રામાં કેદ. : જુઓ વિડિયો

(2:55 PM IST)