<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

દ્વારકામા રાજકોટ રેન્જ આઇ.જી અશોક યાદવ સાથે વેપારી આગેવાનો, પત્રકારો, હોટેલ એસોસીએશન, સમાજના આગેવાનોની મુલાકાત

દ્વારકા::રાજકોટ રેન્જ આઇ.જી અશોક યાદવ દ્વારકા ખાતે આવ્યા  હતા ત્યારે સર્કિટ હાઉસ દ્વારકા ખાતે તેમની શુભેચ્છા મુલાકાતે દ્વારકાના વેપારી આગેવાનો, પત્રકાર મિત્રો, હોટેલ એસોસિયન, સમાજ ના આગેવાનો સહીત તેમની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા.(અહેવાલ: વિનુભાઈ સામાણી, તસ્વીર :દિપેશ સામાણી-દ્વારકા)

(10:49 AM IST)