News of Thursday, 31st July 2025
સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તથા એએસપી સુશ્રી પ્રતિભા અને પોલીસકર્મીઓ દ્વારા વૃક્ષારોપણ
આંબા-૮૦, સીતાફળ-૧૦, જામફળ-૧૦, ખારેક-૫ મળી કુલ ૧૦૫ વૃક્ષો સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં વાવ્યા

જામનગર : મેઘપર (પડાના) પોસ્ટેમાં આવેલ સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા એ.એસ.પી. સુ.શ્રી. પ્રતિભા તથા મેઘાપર પોસ્ટેના પોલીસ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આંબા-૮૦, સીતાફળ-૧૦, જામફળ-૧૦, ખારેક-૫ મળી કુલ ૧૦૫ વૃક્ષો સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં વાવવામાં આવેલ હતા
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
