News of Wednesday, 6th August 2025
આટકોટઃ શ્રીનર્મદેશ્વર મહાદેવ મંદિરે દિપમાળા

આટકોટ, ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે દીપમાળાનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પુજારી વિજયનાથ બાપુએ મહાદેવનો ફુલોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ૧૦૮ દીપમાળાનાં દર્શનનો ભકતો એ લાભ લીધો હતો તેમજ પ્રસાદ લીધો હતો. ભક્તો એ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર-અહેવાલઃ કરશન બામટા આટકોટ) (ર
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
