<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ખીરસરા : શાળાની મંજૂરીને આવકારતા અલ્‍પાબેન તોગડીયા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૭: રાજકોટ જીલ્લાના  ગ્રામ્‍ય વિસ્‍તારના ચિભડા ચર તેમજ કોઠારીયા ગામને સરકારી માધ્‍યમીક શાળાની મંજુરી મળતા મુખ્‍ય મંત્રી શિક્ષણ મંત્રી તેમજ કેબિનેટ બાબરીયાનો આભાર રાજકોટ જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અલ્‍પાબેન તોગડિયાએ વ્‍યકત કર્યો છે.

લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચિભડા રાજકોટ તાલુકા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચર તેમજ કોઠારીયા ગામને સરકારી માધ્‍યમિક શાળાની મંજુરી મળવા  ચિભડા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોને સમયની બચત સાથે નજીકમા ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્ત થશે.

(3:38 PM IST)