News of Tuesday, 12th August 2025
ઘાંટવડ રૂદેશ્વર મહાદેવના સંતો આગેવાનો દ્વારા ષોડષોપચાર અને રાજોપચાર પુજા

જૂનાગઢઃ કોડીનાર તાલુકાના ઘાંટવડગામે આવેલ શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતેશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચદશનામજીના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીબાપુ એ શ્રાવણ માસનિમિતે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી રાજકોટ જીલ્લાના પ્રભારી ધવલ દવે ધારાસભ્ય ઉદય કાનગડ માજીસાંસદ દિનુભાઇ સોલંકી, શિવાભાઇ સોલંકી મહામંડલેશ્વર મુકતાનંદ ભારતીજી મહારાજ જગતનું રૂગર્ગાચાર્ય પિઠાધીશ્વર મહિન્દ્રાનંદ ગીરીજી મહારાજ ષોડષોડચાર અને રાજોપચાર પુજા કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
