News of Wednesday, 13th August 2025
મોરબીના નાની વાવડી ગામેથી બાળક લાપતા : ભાળ મળે તો જાણ કરવા અનુરોધ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નાની વાવડી ગામેથી તલસાણીયા હેતાંશ રાજેશભાઇ ઉ.વ.11 નામનો બાળક ગુમ થયો છે. તેને રાખોડી કલરનું લાંબી સ્લીવનું ટી શર્ટ પહેર્યું છે. જે કોઈને આ બાળકની ભાળ મળે તો તુરંતમો.નં.9825244929,9879855550 ઉપર સંપર્ક કરવા તેમના વાલીની યાદીમાં જણાવાયું છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
