News of Wednesday, 13th August 2025
દેશભક્તિના રંગે રંગાયું કચ્છ: ‘વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નાદ સાથે ગુંજી ઉઠી ગલીઓ
કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો : વિવિધ ગામોમાં અને શાળાઓમાં દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજાઈ

(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
