<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

દ્વારકા::કાન્હાના જન્મના વધામણાં કરવા દ્વારકાધીશ જગતમંદિરે સજયો છે સોળે શણગાર. જગતમંદિરના પરિસરમાં આવેલ અન્ય ૧૬ મંદિરો પણ લાઈટીંગ ડેકોરેશનથી ઝળહળ્યા છે.કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ છે.(વિડીયો:દિપેશ સામાણી-દ્વારકા):જુઓ વિડીયો

(11:58 AM IST)