News of Wednesday, 13th August 2025
દ્વારકાના લક્ષ્મી લરછીવાળા જયસુખભાઈ સામાણીનુ અવસાન : કાલે પ્રાર્થનાસભા

દ્વારકા::દ્વારકા નિવાસી સ્વ. જયસુખભાઈ નારણદાસ સામાણી (લક્ષ્મી લરછી વાળા) તે વિનોદભાઈ સામાણી તેમજ રમેશભાઈ સામાણીના ભાઈ તથા ભવ્ય અને મિતેષ ના પપ્પા તેમજ ધનજીભાઈ પરસોતમભાઈ બારાઈ (લાંબા વાળા)ના જમાઈ તથા મેહુલ અને નીતિન ના કાકા તેમજ મિલન અને દર્શિતના અદા તથા હેત, સાન્વી તથા શ્લોકના દાદા આજે શ્રીજી ચરણ પામેલ છે.
પ્રાર્થનાસભા કાલે તા. ૧૪ ના સાંજે ૪:૩૦ થી ૫ ગોકુલ ભુવન મુકામે રાખેલ છે.સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
