News of Wednesday, 13th August 2025
કાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગાનું વિતરણ કરાશે.
હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે તા. 14 ને ગુરુવારના સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરાશે,
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
