<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

જામનગરના લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત કાન્હાને મારું માખણ ધરાવવા ઉમટી પડ્યા,

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહિલા મંડળ તેમજ સત્સંગ મંડળના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા પૂર્વે માખણ અર્પણ કરાયું

જામનગરના લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત કાન્હાને મારું માખણ ધરાવવા ઉમટી પડ્યા હતા , વાજતે ગાજતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઇ વસરા, ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ અને મહિલા મંડળ તેમજ સત્સંગ મંડળના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા પૂર્વે માખણ અર્પણ કરાયું હતું.

(11:39 PM IST)