<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ધ્રોલ તાલુકાના હમાપર ગામ બન્યું ગોકુળીયુ ગામ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

જન્માષ્ટમી પાવન પર્વે નિમિત્તે કાનુડાના જન્મના વધામણા કરવા માટે અનેરો થનગનાટ

ધ્રોલના હમાપર ગામે આજે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના  જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આહીર સમાજની મહીલાઓ પરંપરાગત વેશભૂષા સાથે રાસ ગરબા રમીને જન્માષ્ટમી પાવન પર્વે નિમિત્તે કાનુડાના જન્મના વધામણા કરવા માટે અનેરો થનગનાટ અનુભવ્યો હતો ( સંજય ડાંગર અકિલા ) 

(12:00 PM IST)