<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સાંકરોલી ડેમ ઓવરફ્લો - હેઠવાસના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ સેલની સુચના

રાજકોટ : અમરેલી જિલ્લાનો સાંકરોલી ડેમ ૦.૨ મીટર ઓવર ફ્લો થયેલ છે.  જળાશયમાં પાણીનું લેવલ ૪૪.૨ મીટર છે.  આથી સાંકરોલી ડેમના નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં  આવેલ  જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે

(10:33 PM IST)