તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Wednesday, 20th August 2025
અમિતભાઇ શાહની મુલાકાતે અલ્પેશ ઢોલરીયા

ગોંડલઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની શુભેચ્છા મુલાકાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા ગયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
