News of Thursday, 21st August 2025
દ્વારકાધીશજીની ધ્વજાજીને વૈકલ્પિક જગ્યાએ ચડાવાઇ : આજે વરસાદનો વિરામ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૧: ગઈ કાલે ભારે વરસાદ અને પવન ને કારણે દ્વારકાધીશ ની ઘ્વજાજી વૈકલ્પિક જગ્યા એ ચડાવવામાં આવી હતી. વરસાદી માહોલમાં દ્વારકાધીશ મંદિરમાં અનેરો નજારો જોવા મળ્યો હતો.
દ્વારકામાં બે દિવસની મેઘરાજા ની તોફાની બેટિંગ બાદ આજે વરસાદે વિરામ લીધો છે.(તસ્વીરઃ દિપેશ સામાણી - દ્વારકા)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
