News of Thursday, 21st August 2025
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ : માંગરોળના સરસાલી ગામે પુલ બેસી જતાં લોકો ભારે પરેશાન
હાલ સરસાલી ગામે માત્ર નાના વાહનો થઇ શકે પસાર :તાત્કાલિક પુલ રિપેરીંગ થાય તેવી કરાઈ માંગ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સરસાલી ગામે પુલ બેસી જતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયૉ છે ,હાલમાં પુલ બેસી જતા માત્ર નાના વાહનોં જ પસાર થઇ શકે છે, આ પુલ તાત્કાલિક રીપેરીંગ કરાવાઈ તેવી લોકોની માંગણી છે જેથી કરીને ગ્રામજનોને વાહનવ્યવ્હારમાં અવડતાતાથી મુક્તિ મળી શકે , પુલ બેસી જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોળવવી પડે છે
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
