હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

દ્વારકા::કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પરંપરાગત રીતરિવાજો મુજબ છઠ્ઠી પૂજનવિધિ ભક્તિભાવ સાથે કરાઈ હતી. ત્યારે હજારો ભાવિકોએ આ દર્શન નો લાભ લીધો હતો.(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM