News of Friday, 22nd August 2025
ગોંડલમાં પિતૃતર્પણ કરતા મહિલાઓ

ગોંડલ : પિતૃ દેવો ભવઃ...પિતળ તર્પણ માટે કચ્છ-કાઠીયાવાડ ની પરંપરા મુજબ પિપળાએ ત્રણ વાર તુલસીજી ને એક વાર પાણી અર્પણ કરી પિતળ દેવો ભવઃ નું શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચન કરવામાં આવે છે જેમા મહિલાઓ બે દિવસ પીપળે પાણી અર્પણ કરે છે જયારે પુરૂષોએ અમાસ એક દિવસ પાણી અર્પણ કરવાનું હોય છે એમાય મહાદેવજીના મંદિર ના સાંનિધ્ય માં આવેલ પિપળા નું વિશેષ મહત્વ રહયું છે ગોંડલ ના પંચનાથ મહાદેવ મંદિર એ પિપળાને પાણી અર્પણ કરી પિતળ ને તર્પણ કરતી મહિલાઓ નજરે પડે છે...(તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
